Monthly Archives: June 2020

તિલક કરવામાં ક્ષોભ શાનો ?

Why hesitate in doing tilak ?  તિલક કરવામાં ક્ષોભ શાનો ? આજની પેઢીના વિદ્યાર્થીઓ કયારેક શુભ પ્રસંગે ચાંદલો કરવાના સમયે મોઢું બગાડતા હોય છે. કેટલીક શાળા કોલેજોમાં અધ્યાપકો દ્વારા છોકરા-છોકરીઓને ચાંદલા કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. મોટા ભાગના પુરુષો પોતાને ફેશનેબલ ગણાવવા તિલકને તિલાંજલિ આપી દે છે. સાથે સ્ત્રીઓ પણ કુદરતી દ્રવ્યોનો અનાદર કરી વેલ્વેટ અને