Monthly Archives: September 2020

Ganesh Chaturthi

” ગણેશ ચતુર્થી “ લંબોદર ગજવદન શુભ, સદા તે બાળસ્વરૂપ; સર્વે પહેલો પૂજીએ, ગૌરીપુત્ર અનૂપ. એક દંત ત્રિલોચન, ચતુર્બાહુ શશીભાલ; વિઘનહર વરદાયક, ગણપતિ ગૌરી બાલ. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં જ ગણેશજીને યાદ કરે છે. પંચદેવમાં ગણેશજીનું સ્થાન છે કારણ કે ગણપતિ મંગલ દેવતા છે. ભગવાન શિવ અને પાર્વતીજીના સુપુત્ર છે. એકવાર શિવજી કૈલાશમાં